મિત્રના પ્રેમ માટે જીંદગી દાવ પર!
Qપેથાપુરમાં બનેલી પ્રેમિકા ઉપાડવાની ઘટનાએ ચકચાર મચાવી
• ગાંધીનગર જિલ્લાના પેથાપુર વિસ્તારમાં ઘટના ઘટી
• મિત્રના પ્રેમને સફળ બનાવવા યુવાને લીધો જોખમી નિર્ણય
• પ્રેમિકા ને પરિવારના વિરોધ વચ્ચે ઉપાડવાની ચર્ચા
• ઘટનામાં સામેલ યુવાન મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડાનો રહેવાસી
• યુવાન FirstDoctorSolution Private Limited નો માલિક હોવાનું સામે આવ્યું
• ઘટનાથી સ્થાનિક લોકોમાં ચર્ચા અને વિવાદ તેજ
• કેટલાકે ગણાવ્યું સાચા મિત્રત્વ અને બલિદાનનું ઉદાહરણ
• તો કેટલાકે કાયદા અને સમાજવ્યવસ્થાનો ભંગ ગણાવ્યો
• પોલીસને જાણ થતાં તપાસ શરૂ, કાયદેસરની કાર્યવાહી શક્ય
• સમગ્ર મામલે વિસ્તારમાં તણાવ, હાલ સ્થિતિ નિયંત્રણમાં